PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 08 MAY 2021 5:36PM by PIB Ahmedabad

 

  • ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવાયતમાં વિસ્તરણ સાથે કુલ રસીકરણ કવરેજનો આંકડો વધીને 16.73 કરોડથી આગળ નીકળી ગયો
  • રસીકરણ કવાયતના તબક્કા-3માં 18 થી 44 વર્ષના વયજૂથમાં 14.8 લાખથી વધારે લાભાર્થીઓને રસીન ડોઝ આપવામાં આવ્યો
  • ડો. હર્ષવર્ધને કોવિડ-19 પર મંત્રીઓના સમૂહની 25મી બેઠકની અધ્યક્ષતા કરી
  • આઈસોલેશન યુનિટ તરીકે 7 રાજ્યોના 17 સ્થળોએ કોવિડ કેર કોચ કાર્યરત

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION AND BROADCASTING

GOVERNMENT OF INDIA

 

વૈશ્વિક સમુદાય તરફથી પ્રાપ્ત થઇ રહેલી સહાય કેન્દ્ર સરકારની અસરકારક અને ત્વરિત ફાળવણી અને ડિલિવરી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની માળખાકીય સુવિધાઓમાં પૂરક મદદરૂપે સારવાર સંભાળ સંસ્થાઓ સુધી પહોંચી રહી છે

વધુ વિગત માટે:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1716991

 

ડો. હર્ષવર્ધને કોવિડ-19 પર મંત્રીઓના સમૂહની 25મી બેઠકની અધ્યક્ષતા કરી

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717014

 

 

ડીસીજીઆઈએ ડીઆરડીઓ દ્વારા વિકસિત કોવિડની દવાના ઈમર્જન્સી ઉપયોગને લીલી ઝંડી આપી

 

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717007

 

 

કોવિડ આરોગ્ય સુવિધામાં દાખલ થવા માટે કોવિડ-19 વાયરસનો પોઝિટિવ ટેસ્ટ હોવો હવે અનિવાર્ય નહીં

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717009

 

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.49 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા


વધુ વિગત માટે:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1716980

 

21 એપ્રિલથી 16 મે, 2021 સુધી રેમડેસિવીરની કંપની અનુસાર સપ્લાઈ યોજના

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1716977

 

આઈસોલેશન યુનિટ તરીકે 7 રાજ્યોના 17 સ્થળોએ કોવિડ કેર કોચ કાર્યરત

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717021

 

એનએચપીસીએ વ્યાપક સ્તરે કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1716967

 

કોવિડ-19 મહામારી વિરુદ્ધની લડાઈમાં એનટીપીસીના છત્તીસગઢ અને મધ્યપ્રદેશના સ્ટેશનો આગળ આવ્યા

વધુ વિગત માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717012

 

IMPORTANT TWEET

PIB FACT CHECK

 

SD/GP/JD



(Release ID: 1717103) Visitor Counter : 207