પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વેક્સિનનો બગાડ ઘટાડવા બદલ આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 05 MAY 2021 12:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનનો બગાડ ઘટાડવામાં ઉદાહરણીય કામગીરી બદલ આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની પ્રશંસા કરી હતી. 

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુઃ

“રસીનો બગાડ ઘટાડવામાં આપણા આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની ઉદાહરણીય કામગીરી જોઈને સારૂં પ્રતીત થાય છે. રસીનો બગાડ ઘટાડવો એ કોવિડ-19 વિરુદ્ધની લડાઈને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1716143) आगंतुक पटल : 342
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam