પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આદરણીય ડૉ. ફિલિપોઝ માર ક્રાઈસોસ્ટૉમ માર થોમા વાલિયા મેટ્રોપોલિટનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ


प्रविष्टि तिथि: 05 MAY 2021 11:13AM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદરણીય ડૉ. ફિલિપોઝ માર ક્રાઈસોસ્ટૉમ માર થોમા વાલિયા મેટ્રોપોલિટનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

 

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું આદરણીય ડૉ. ફિલિપોઝ માર ક્રાઈસોસ્ટૉમ માર થોમા વાલિયા મેટ્રોપોલિટનના નિધનથી દુઃખી છું. તેઓ ધર્મશાસ્ત્રના તેમના સમૃદ્ધ જ્ઞાન માટે અને માનવ પીડાઓને દૂર કરવાના તેમના પ્રયાસો માટે હંમેશા યાદ રહેશે. માલનકારા માર થોમા સિરિયન ચર્ચના સભ્યોને સાંત્વના.


(रिलीज़ आईडी: 1716088) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam