સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કોવિડ-19 રસીકરણ કવરેજનો કુલ આંકડો 15.5 કરોડની નજીક પહોંચી ગયો


છેલ્લા 24 કલાકમાં રસીના 27 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં લગભગ 3 લાખ દર્દીઓ સાજા થયા, કુલ સાજા થયેલા દર્દોની સંખ્યા 1.56 કરોડ કરતાં વધારે

છેલ્લા 24 કલાકમાં 19.45 લાખ પરીક્ષણો સાથે ભારતે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ પરીક્ષણ કર્યાં

Posted On: 01 MAY 2021 11:26AM by PIB Ahmedabad

ભારતમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અતંર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 રસીના કુલ ડોઝનો આંકડો આજે 15,49,89,635 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 27 લાખ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં પ્રથમ ડોઝ લેનારા 94,12,140 HCWs અને બીજો ડોઝ લેનારા 62,41,915 HCWs સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,25,58,069 FLWs અને બીજો ડોઝ લેનારા 68,15,115 FLWs છે, 45થી 60 વર્ષની વચ્ચેના વય જૂથમાં 5,27,07,921 (પ્રથમ ડોઝ) અને 37,74,930 (બીજો ડોઝ) લાભાર્થી તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,23,78,616 અને બીજો ડોઝ લેનારા 1,11,00,929 છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

94,12,140

62,41,915

1,25,58,069

68,15,115

5,27,07,921

37,74,930

5,23,78,616

1,11,00,929

15,49,89,635

 

સમગ્ર દેશમાં આજદિન સુધીમાં આપવમાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 67.0% ડોઝ દસ રાજ્યોમાં આપ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VCCK.jpg

 

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 105મા દિવસે (30 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 27,44,485 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 23,356 સત્રોનું આયોજન કરીને 15,69,846 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 11,74,639 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 30 એપ્રિલ 2021 (105મો દિવસ)

HCWs

FLWs

45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

25,253

50,797

1,38,116

1,07,253

9,29,079

3,57,019

4,77,398

6,59,570

15,69,846

11,74,639

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,56,84,406 સુધી પહોંચી ગઇ છે.

રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.84% નોંધાયો છે જેમાં 2,99,988 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થનારા 76.09% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022YCO.jpg

કોવિડ-19ને નિયંત્રણમાં લેવાના પ્રયાસોમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ તરીકે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19,45,299 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં દૈનિક પોઝિટીવિટી દર હવે 20.66% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003SCXC.jpg

છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને બિહાર આ દસ રાજ્યોમાં નવા પોઝિટીવ નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 73.71% કેસ છે.

મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં એક દિવસમાં સર્વાધિક 62,919 નવા કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં વધુ 48,296 કેસ જ્યારે કેરળમાં 37,199 નવા કેસ નોંધાયા છે.(Release ID: 1715310) Visitor Counter : 257