પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશુ નિમિતે શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 14 APR 2021 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં રહેતા કેરળ અને મલયાલી લોકોને વિશુના તહેવાર નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “કેરળના લોકોને વિશુ માટે મારી શુભેચ્છાઓ. આ તહેવાર નિમિતે, હું વિશ્વભરમા વસતા મલયાલી લોકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આપ સૌના માટે આગામી વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશાલી લાવે.”

SD/GP/JD

 


(रिलीज़ आईडी: 1711736) आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada