પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને સાજીબુ ચેરોબા પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
13 APR 2021 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના લોકોને સાજીબુ ચેરોબા શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મણિપુરના લોકોને “સાજીબુ ચેરોબા પર શુભેચ્છાઓ. આવનારું વર્ષ સુખી અને સ્વાસ્થ્યવર્ધક નિવડે તેવી શુભકામનાઓ.
SD/GP/PC
(રીલીઝ આઈડી: 1711353)
મુલાકાતી સંખ્યા : 243
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam