પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડો. ફારૂક અબ્દુલ્લા કોવિડ-19થી ‘ઝડપથી સ્વસ્થ’ થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી
Posted On:
30 MAR 2021 1:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. ફારૂક અબ્દુલ્લા કોવિડ-19થી ઝડપથી સ્વસ્થ થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘ડો. ફારૂક અબ્દુલ્લાજીના ઉત્તમ સ્વાસ્થ્ય અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરૂં છું.’
‘@OmarAbdullah આપના અને આપના સમગ્ર પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી રહ્યો છું.’
Praying for the good health and speedy recovery of Dr. Farooq Abdullah Ji.
Also praying for your and the entire family’s good health @OmarAbdullah. https://t.co/a3Qw1axCNH
— Narendra Modi (@narendramodi) March 30, 2021
SD/GP/JD
(Release ID: 1708454)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam