પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રત્નાગિરી જિલ્લામાં ફેક્ટરીમાં વિસ્ફોટથી મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 20 MAR 2021 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રત્નાગિરી જિલ્લામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટના લીધે મૃત્યુ પામનારા લોકો અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટમાં કહ્યું હતું, ‘રત્નાગિરી જિલ્લામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે જે લોકોના મૃત્યુ થયા એ જાણીને દુઃખ અનુભવું છું. તેમના શોકગ્રસ્ત પરિવારજનોને મારી સંવેદનાઓ પાઠવું છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી આશા રાખું છું.’

SD/GP/JD


(रिलीज़ आईडी: 1706324) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam