પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 17 MAR 2021 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "માનવાધિકાર અને સ્વાતંત્રતાના ચેમ્પિયન, બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનને તેમની જયંતિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેઓ સૌ ભારતીયો માટે એક નાયક છે. આ મહિનાના અંતમાં બાંગ્લાદેશની મુલાકાત લેવી એ મારું સન્માન હશે. ઐતિહાસિક # મુજીબબર્શો સમારોહ."

 

SD/GP

(Release ID: 1705346)