પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારી શક્તિને સલામ કરી

Posted On: 08 MAR 2021 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અદમ્ય નારી શક્તિને સલામ કરી છે

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણી અદમ્ય નારીશક્તિને સલામ! ભારત આપણા દેશની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર ગર્વ કરે છે. મહિલા સશક્તીકરણ માટે સેક્ટરોની વિસ્તૃત શ્રૃંખલામાં કામ કરવાની તક મળવી અમારી સરકાર માટે સન્માનનીય છે.

SD/GP/JD 

(Release ID: 1703111) Visitor Counter : 185