પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
25 FEB 2021 10:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ. આપણે સમાજ કલ્યાણ અને યુવા સશક્તિકરણમાં તેમના બહોળા યોગદાનને યાદ કરીએ છીએ. તેમના સમૃદ્ધ વિચારો ઘણા લોકોને પ્રેરણા આપે છે"
SD/GP
(રીલીઝ આઈડી: 1700684)
મુલાકાતી સંખ્યા : 263
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam