PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
17 FEB 2021 5:58PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- છેલ્લા એક મહિનામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોમાં ઘટાડો થયો
- 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી
- સાજા થનારાઓની સંખ્યામાં સતત વૃદ્ધિ; કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1.06 કરોડ
- લગભગ 90 લાખ લોકોએ કોવિડ-19 વિરોધી રસી લીધી
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
છેલ્લા એક મહિનામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોમાં ઘટાડો થયો, 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી, સાજા થનારાઓની સંખ્યામાં સતત વૃદ્ધિ; કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1.06 કરોડ, લગભગ 90 લાખ લોકોએ કોવિડ-19 વિરોધી રસી લીધી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1698625
કોવિડ-19ના રસીકરણ માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી મલ્ટીમીડિયા એક્ઝિબિશન વાનની સફર અને આત્મનિર્ભર ભારતને ફ્લેગ ઓફ આપ્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1698401
કોવિડ-19ના લીધે લોજિસ્ટિકલ પડકારો વચ્ચે એપ્રિલ-ડિસેમ્બર, 2020 દરમિયાન કઠોળની નિકાસમાં તીવ્ર વધારો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1696738
કેન્દ્ર તરફથી ઉત્તરપૂર્વ પ્રદેશને કોવિંડ-19 મહામારી સામે અસરકારક રીતે લડવા માટે પર્યાપ્ત ફંડ પ્રાપ્ત થયુઃ ડો. જિતેન્દ્ર સિંહ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1696782
કોવિડ-19ના સંચાલન પર લક્ષ આપતા આયુષ મંત્રાલય દ્વારા જનજાગૃતિ વ્યાખ્યાન શ્રેણી ‘આયુસંવાદ’-આયુષ મંત્રી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1697468
સંસદમાં કોવિડ-19માં હોમિયોપેથી દવાઓનાં ઉપયોગ અંગે ચર્ચા થઈ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1697390
કૃષિ પર કોવિડ-19ની અસર
વધુ વિગતો માટે: : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1697512
લોકડાઉન દરમિયાન અનાજ વિતરણ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1697363
કોવિડ પછી પ્રથમવાર રેલવે નૂરની આવક ગત વર્ષના કુલ આંકડા કરતાં આ વર્ષે વધી ગઈ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1697789
FACT CHECK
(Release ID: 1698893)
Visitor Counter : 185