પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકો માટે સહાયને મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
01 FEB 2021 5:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખની સહાયની મંજૂરી આપી છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, "ઓડિશા કોરાપુટમાં દુ:ખદ માર્ગ અકસ્માતથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે.”
SD/GP
(રીલીઝ આઈડી: 1694105)
મુલાકાતી સંખ્યા : 179
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam