પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી

Posted On: 21 JAN 2021 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે ખાતે થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે, "@SerumInstIndia માં આગ દુર્ઘટનાના લીધે થયેલ જાનહાનિથી તેમનું મન દુ:ખી છે. આ દુ:ખદ ઘડીમાં મારી સંવેદના જીવન ગુમાવનારાઓના પરિવાર સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થઇ જાય.”

 

SD/GP/BT


(Release ID: 1691120) Visitor Counter : 148