પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉસ્તાદ ગુલામ મુસ્તફાખાન સાહેબના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
17 JAN 2021 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉસ્તાદ ગુલામ મુસ્તફાખાન સાહેબના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ઉસ્તાદ ગુલામ મુસ્તફાખાન સાહેબનું અવસાન આપણા સાંસ્કૃતિક વિશ્વને ગરીબ બનાવી દીધું છે. તે સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદ હતા. તેઓ સર્જનાત્મકતાને અદભૂત રીતે ઉપયોગ કરતા, જેમની રચનાઓએ પેઢીઓ સુધી લોકોની ચાહના મેળવી. મને તેમની સાથેના સંવાદ આજે પણ યાદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1689563)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam