પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રોફેસર ચિત્રા ઘોષના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 08 JAN 2021 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર ચિત્રા ઘોષના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પ્રોફેસર ચિત્રા ઘોષે શિક્ષણવિદો અને સમુદાય સેવામાં અગ્રેસર રહીને પ્રદાન કર્યું હતું. હું તેમની સાથેની વાતચીત યાદ કરું છું જ્યારે અમે નેતાજી બોઝને લગતી ફાઇલોની ઘોષણા સહિત બીજા ઘણા વિષયો પર ચર્ચા કરી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1687030) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam