વહાણવટા મંત્રાલય
મુખ્ય બંદરો, 2000ના ડ્રેજિંગ માર્ગદર્શિકાના મુસદ્દા પર ટિપ્પણીઓ આમંત્રિત
Posted On:
04 JAN 2021 3:38PM by PIB Ahmedabad
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે મુખ્ય બંદરો માટે ડ્રેજિંગ માર્ગદર્શિકાના મુસદ્દા પર ટિપ્પણીઓને આમંત્રણ આપ્યું છે જે હિત ધારકોની સલાહ સાથે તૈયાર કરવામાં આવી છે.
મંત્રાલયની વેબસાઇટની આ લિંક પર ડ્રાફ્ટ માર્ગદર્શિકા મેળવી શકાય છે: http://shipmin.gov.in/sites/default/files/Draft%20guidelines%20for%20comments_compressed.pdfઆ ટિપ્પણીઓ 31 જાન્યુઆરી, 2021 સુધી મેઇલ આઈડી: anil.pruthi[at]nic[dot]in પર ડેવલપમેન્ટ વિંગ, એમઓપીએસડબલ્યુને મોકલી શકાય છે.
ખર્ચની અસરકારકતા અને સમયપત્રક મુજબ પ્રોજેક્ટ્સની ડિલિવરી માટે ડ્રેજિંગ પ્રોજેક્ટ્સના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે આ માર્ગદર્શિકાઓ મુખ્ય બંદરો દ્વારા અનુસરવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1685974)
Visitor Counter : 228