પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 02 JAN 2021 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બૂટા સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે

"શ્રી બુટા સિંહજી ગરીબ તેમજ દલિતોના કલ્યાણ માટે એક અનુભવી વહીવટકર્તા તથા અસરકારક રીતે વાચા આપતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના."

Shri Buta Singh Ji was an experienced administrator and effective voice for the welfare of the poor as well as downtrodden. Saddened by his passing away. My condolences to his family and supporters.

— Narendra Modi (@narendramodi) January 2, 2021

SD/GP/BT



(Release ID: 1685560) Visitor Counter : 189