પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઝડપી સ્વસ્થતા અને સારું આરોગ્ય પ્રાપ્ત કરે તે અંગે શુભકામનાઓ પાઠવી

Posted On: 17 DEC 2020 7:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનું કોવિડ -19ના પરીક્ષણમાં પોઝિટિવ માલૂમ થયા બાદ ઝડપથી સ્વસ્થતા મેળવવા અને શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્ત થાય તે અંગે પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "મારા પ્રિય મિત્ર ઇમેન્યુઅલ મેક્રોનને ઝડપી સ્વસ્થતા અને સારા આરોગ્યની શ્રેષ્ઠ શુભેચ્છાઓ.

Je souhaite à mon cher ami Emmanuel Macron un prompt rétablissement et une bonne santé."

Wishing my dear friend @EmmanuelMacron a speedy recovery and the best of health.

— Narendra Modi (@narendramodi) December 17, 2020

Je souhaite à mon cher ami @EmmanuelMacron un prompt rétablissement et une bonne santé.

— Narendra Modi (@narendramodi) December 17, 2020

 

SD/GP/BT


(Release ID: 1681599)