પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા એમઓયુ / કરારની સૂચિ

Posted On: 17 DEC 2020 3:23PM by PIB Ahmedabad

 

ક્રમાંક

એમઓયુ / કરાર

ભારત તરફથી આદાન-પ્રદાન

બાંગ્લાદેશ તરફથી આદાન-પ્રદાન

1.

હાઇડ્રોકાર્બન સેક્ટરમાં સહકાર પરની સમજણનું માળખું

બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત

અધિક સચિવ (વિકાસ), ઉર્જા અને ખનિજ સંસાધન વિભાગ

2.

સ્થાનિક સંસ્થાઓ અને અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા ઉચ્ચ અસર સમુદાય વિકાસ પરિયોજનાઓના અમલીકરણ માટે ભારતીય અનુદાન સહાય અંગેના એમ.ઓ.યુ.

બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત

સચિવ, આર્થિક સંબંધ વિભાગ

 

3.

સરહદ પાર અંગેના હાથી સંરક્ષણના નીતિ નિયમો

બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત

સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

4.

બરીશાલ સિટી કોર્પોરેશન માટે લામચોરી વિસ્તારમાં સાધનસામગ્રીનું

પ્રદાન અને કચરા / નક્કર કચરાના નિકાલના મેદાનની સુધારણા માટેના એમ.ઓ.યુ.

બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત

એ. સચિવ, આર્થિક સંબંધ વિભાગ

બી. મેયર, બરીશાલ સિટી કોર્પોરેશન

5.

કૃષિ ક્ષેત્રે સહકાર અંગેના એમ.ઓ.યુ.

બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત

કારોબારી અધ્યક્ષ, બાંગ્લાદેશ કૃષિ સંશોધન પરિષદ

6.

રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા, બાંગ્લાદેશ અને નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી, ભારત વચ્ચે એમઓયુ.

બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત

ક્યુરેટર, રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા

7.

ભારત-બાંગ્લાદેશ સીઈઓ મંચના સંદર્ભની શરતો

વાણિજ્ય સચિવ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

સચિવ, વાણિજ્ય મંત્રાલય

 

SD/GP/BT(Release ID: 1681434) Visitor Counter : 32