પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિદ્યાવાચસ્પતિ બન્નન્જય ગોવિંદાચાર્યના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 13 DEC 2020 5:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાવાચસ્પતિ બન્નન્જય ગોવિંદાચાર્યના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિદ્યાવાચસ્પતિ બન્નન્જય ગોવિંદાચાર્ય જીને સાહિત્યમાં તેમના મહાન યોગદાન માટે યાદ કરવામાં આવશે. સંસ્કૃત અને કન્નડ પ્રત્યેનો તેમનો જુસ્સો પ્રશંસનીય હતો. તેમના કાર્યો ભાવિ પેઢીઓને પ્રભાવિત કરતા રહેશે. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ. "

Vidyavachaspati Bannanje Govindacharya Ji will be remembered for his great contributions to literature. His passion towards Sanskrit and Kannada were admirable. His works will continue influencing the future generations. Pained by his demise. Condolences to his family. Om Shanti.

— Narendra Modi (@narendramodi) December 13, 2020

 

SD/GP/BT


(Release ID: 1680429) Visitor Counter : 184