પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપના સંચાલક શ્રી દિનેશ્વર શર્માના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
04 DEC 2020 4:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના સંચાલક શ્રી દિનેશ્વર શર્માના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "લક્ષદ્વીપના સંચાલક શ્રી દિનેશ્વર શર્મા જીએ ભારતની પોલીસ કામગીરી અને સુરક્ષા ઉપકરણોમાં લાંબા ગાળાનું યોગદાન આપ્યું હતું. તેમણે તેમની પોલીસ તરીકેની કારકિર્દી દરમિયાન ઘણા સંવેદનશીલ ભયજનક હુમલાઓ અને બળવાખોરોને નિયંત્રિત કર્યા હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
Administrator of Lakshadweep Shri Dineshwar Sharma Ji made long lasting contributions to India’s policing and security apparatus. He handled many sensitive counter terror and insurgency ops during his policing career. Anguished by his demise. Condolences to his family. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 4, 2020
SD/GP/BT
(Release ID: 1678335)
Visitor Counter : 182
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam