પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળને શુભેચ્છા પાઠવી

Posted On: 04 DEC 2020 9:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે “અમારા બધા બહાદુર નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને નૌસેના દિવસની શુભેચ્છાઓ. ભારતીય નૌકાદળ નિર્ભીકપણે આપણા દરિયાકાંઠાનું રક્ષણ કરે છે અને જરૂરિયાત સમયે માનવતાવાદી સહાય પણ આપે છે. આપણે સદીઓથી ભારતની સમૃદ્ધ દરિયાઇ પરંપરાને પણ યાદ કરીએ છીએ.”

Navy Day greetings to all our valorous navy personnel and their families. The Indian navy fearlessly protects our coasts and also renders humanitarian assistance in times of need. We also remember India’s rich maritime tradition over centuries. pic.twitter.com/k2PMgvc0F3

— Narendra Modi (@narendramodi) December 4, 2020

 

SD/GP/BT



(Release ID: 1678205) Visitor Counter : 169