પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધી
Posted On:
28 NOV 2020 6:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી અને સંસ્થાની ટીમ સાથે સંવાદ કર્યો હતો. તેઓએ તેમની અત્યાર સુધીની પ્રગતિ વિશેની વિગતો જણાવી હતી કે તેઓ કેવી રીતે રસીની ઉત્પાદન પ્રક્રિયામાં આગળ વધવાની યોજના ધરાવે છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ટીમ સાથે સારો સંવાદ કર્યો હતો. તેઓએ રસી ઉત્પાદન પ્રક્રિયામાં આગળ વધારવાની કેવી યોજના બનાવી છે તેની તથા અત્યાર સુધીની પ્રગતિ વિશેની વિગતો આપી હતી. તેમની ઉત્પાદન સુવિધા સ્થળની ટૂંકી મુલાકાત પણ લીધી હતી."
Had a good interaction with the team at Serum Institute of India. They shared details about their progress so far on how they plan to further ramp up vaccine manufacturing. Also took a look at their manufacturing facility. pic.twitter.com/PvL22uq0nl
— Narendra Modi (@narendramodi) November 28, 2020
SD/GP/BT
(Release ID: 1676821)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam