પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડિએગો મારાડોનાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 26 NOV 2020 9:50AM by PIB Ahmedabad

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડિએગો મારાડોનાના ફૂટબોલના સિદ્ધ ખિલાડી હતા, જેમણે વૈશ્વિક લોકપ્રિયતા મેળવી હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ફૂટબોલ ક્ષેત્રે રમતની કેટલીક શ્રેષ્ઠ ક્ષણો આપી. તેમના અકાળ અવસાનથી આપણે બધા દુઃખી થયા છીએ. તેમના આત્માને શાંતિ મળે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1675952) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam