પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચક્રવાતી સમુદ્દી વાવાઝોડું ‘નિવાર’ની સ્થિતિના સંબંધમાં તમિલનાડુ અને પુડ્ડચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી
Posted On:
24 NOV 2020 11:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાતી સમુદ્દી વાવાઝોડું ‘નિવાર’ની સ્થિતિના સંબંધમાં તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપલ્લી કે. પલાનીસ્વામી અને પુડ્ડચેરીના મુખ્યમંત્રી શ્રી વી. નારાયણસામી સાથે વાતચીત કરી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “ચક્રવાતી વાવાઝોડું નિવારની સ્થિતિ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપલ્લી કે. પલાનીસ્વામી અને પુડુચેરીના મુખ્યમંત્રી શ્રી વી. નારાયણસામી સાથે વાતચીત કરી. કેન્દ્રની દરેક સંભવ સહાયનું આશ્વાસન આપ્યું. હું પ્રભાવિત ક્ષેત્રોમાં રહેનારા દરેક લોકોની સુરક્ષા અને કલ્યાણની પ્રાર્થના કરું છું.”
SD/GP
(Release ID: 1675253)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam