પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોવાના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી મૃદુલા સિંહાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 18 NOV 2020 5:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી મૃદુલા સિંહાના અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "શ્રીમતી મૃદુલા સિંહા જી, ને તેમના જાહેર સેવાના પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે. તેઓ સાહિત્યની સાથે-સાથે સંસ્કૃતિની દુનિયામાં પણ વિસ્તૃત યોગદાન આપનાર એક નિપુણ લેખક હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1673765) મુલાકાતી સંખ્યા : 261