પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વડોદરામાં થયેલા અકસ્માતમાં મૃતકો અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 18 NOV 2020 10:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે વડોદરામાં થયેલા અકસ્માતથી દુ:ખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. વહીવટી તંત્ર અકસ્માત સ્થળ પર તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

 

SD/GP/BT


(Release ID: 1673666) Visitor Counter : 180