પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ધનતેરસની શુભકામના પાઠવી
પોસ્ટેડ ઓન:
13 NOV 2020 8:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના શુભ અવસર પર લોકોને શુભકામના પાઠવી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1672565)
મુલાકાતી સંખ્યા : 214
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam