પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ફાધર વાલેસના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
09 NOV 2020 5:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફાધર વાલેસના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "ફાધર વાલેસ ઘણા લોકો ઉપર ખાસ કરીને ગુજરાતમાં પોતાનો પ્રેમ વરસાવ્યો. તેમણે ગણિત અને ગુજરાતી સાહિત્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાને પ્રતિષ્ઠિત કર્યા. તેઓ સમાજની સેવા કરવાનો પણ જુસ્સો ધરાવતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું છે. તેમના આત્માને શાંતિ મળે."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1671447)
મુલાકાતી સંખ્યા : 203
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam