પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ફેન્ટ્રી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 27 OCT 2020 1:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાયદળ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પાયદળ દિવસના વિશેષ પ્રસંગે આપણા તમામ હિંમતવાન પાયદળને શુભેચ્છાઓ. આપણા રાષ્ટ્રની સુરક્ષા કરવામાં પાયદળ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા પર ભારતને ગર્વ છે. તેમની બહાદુરી લાખો લોકોને પ્રોત્સાહન આપે છે.”

 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1667803) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam