રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી કે. આર. નારાયણનને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
27 OCT 2020 12:32PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (27 ઓક્ટોબર, 2020) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણનને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ શ્રી કે. આર. નારાયણનની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SD/GP/BT
(રીલીઝ આઈડી: 1667776)
મુલાકાતી સંખ્યા : 214
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam