પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી
પોસ્ટેડ ઓન:
15 OCT 2020 11:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડૉ. કલામને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. એક વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ભારતના રાષ્ટ્રીય વિકાસમાં તેમના અમર્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમની જીવનયાત્રા લાખો લોકોને શક્તિ આપે છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(રીલીઝ આઈડી: 1664702)
મુલાકાતી સંખ્યા : 196
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam