PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
18 SEP 2020 6:29PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલાઓની સંખ્યામાં નવું શિખર સર કર્યું
- છેલ્લા 24 કલાકમાં 87,472 કોવિડ દર્દીઓને રજા આપવામાં આવી
- તીવ્ર સક્રિય કેસ ધરાવતા ટોચના 5 રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં સાજા થયેલા લોકોની સંખ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે
- સાજા થવાનો દર આજે વધીને 78.86% થયો છે.
- કુલ સાજા થયેલા કેસની સંખ્યા 41,12,551 થઇ ગઈ છે.
- મૃત્યુ દર હાલમાં 1.62 ટકા છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલાઓની સંખ્યામાં નવું શિખર સર કર્યું, છેલ્લા 24 કલાકમાં 87,472 કોવિડ દર્દીઓને રજા આપવામાં આવી, તીવ્ર સક્રિય કેસ ધરાવતા ટોચના 5 રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં સાજા થયેલા લોકોની સંખ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656047
આરોગ્ય મંત્રાલય દ્વારા વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655808
ડૉ. હર્ષ વર્ધને સંયુક્ત જી 20ના નાણાં અને આરોગ્ય પ્રધાનોની સભાને સંબોધિત કરી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655772
કોવિડ કેસ અને સેરો સર્વેની સ્થિતિ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656187
કોવિડ નિવારણનું મૂલ્યાંકન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656184
કેન્દ્ર દ્વારા ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમને ત્વરિત જમ્મુ મોકલવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656139
રસી પર સંશોધન માટેની કાર્યવાહી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656188
ઉદ્યોગ અને એકેડેમી બંને દ્વારા લગભગ 30 કોવિડ રસી ઉમેદવારો વિકાસના વિવિધ તબક્કાઓ હેઠળ છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656226
કોવિડ -19 પછીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં પરિવર્તન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656067
રોગચાળા દરમિયાન નિકાસને પ્રોત્સાહન આપવાના પગલાં
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656129
ઇ-કોમર્સ પર કોવિડ-19 ની અસર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656135
પેસેન્જર કમ્પાર્ટમેન્ટનું આઇસોલેશન વોર્ડમાં રૂપાંતર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656265
શ્રમિક ટ્રેન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656260
માસ્ક / પીપીઇ કિટ્સ માટે સામગ્રીની ઉપલબ્ધતા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656238
ટેક્સટાઇલ સેક્ટર પર કોવિડ -19 રોગચાળાની અસરો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656233
કોવિડ -19 દરમ્યાન આરોગ્યની સેવાઓની પહોંચ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1656246
બ્રિક્સ દેશો આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) ફોરમ પર ટેલિકોમ / આઇસીટી પ્રવૃત્તિઓમાં સહકાર આપવાનું ચાલુ રાખશે”: સંજય ધોત્રે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1655834
FACTCHECK

(Release ID: 1656394)