PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
15 SEP 2020 6:42PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે સાજા થયેલા કેસની ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા નોંધાવી
- છેલ્લા 24 કલાકમાં 79,000થી વધુ લોકોને રજા મળી
- ભારતનો સાજા થવાનો દર 78%ને પાર
- કુલ સક્રિય કેસના 60% કેસ 5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં
- મંત્રીમંડળે બિહારના દરભંગામાં નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપનાને મંજૂરી આપી
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતે સાજા થયેલા કેસની ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા નોંધાવી, છેલ્લા 24 કલાકમાં 79,000થી વધુ લોકોને રજા મળી, ભારતનો સાજા થવાનો દર 78%ને પાર, કુલ સક્રિય કેસના 60% કેસ 5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654383
હેલ્થકેર કામદારોમાં કોવિડ -19 જાનહાનિ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654454
પરપ્રાંતીય શ્રમિકોને નાણાકીય સહાય
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654759
‘કોવિડ-19 સામે લડી રહેલા આરોગ્ય કામદારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના’ની મુદત વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654761
કોમ્બેટ કોવિડ -19 માટે વ્યૂહાત્મક અભિગમ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654447
બિહારમાં વિવિધ વિકાસ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654432
પ્રધાનમંત્રીએ બિહારમાં ‘નમામિ ગંગે’ યોજના અને ‘અમૃત (AMRUT) યોજના’ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654463
લોકડાઉન અંગે એનડીએમએની માર્ગદર્શિકા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654589
ખાનગી હોસ્પિટલો દ્વારા થતાં ઓવરચાર્જિંગ અંગેની તપાસ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654449
ભારતમાં કોવિડ રસીના વિકાસની સ્થિતિ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654450
દેશમાં કોવિડ 19 રોગચાળો ફાટી નીકળવાના પ્રારંભિક સંકેતો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654451
કોવિડ -19 દર્દીઓને સાજા થવામાં મદદ કરવા માટે યોગ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654498
રોગચાળા દરમિયાન માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોમાં વધારો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654456
કોવિડ -19ના પીડિતો માટે નવી હેલ્થકેર યોજના
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654457
મંત્રીમંડળે બિહારના દરભંગામાં નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપનાને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654424
ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને હોમિયોપેથીના તબીબી શિક્ષણમાં ક્રાંતિકારી સુધારા લેવાશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654384
કોવિડ -19 રોગચાળા સામે લડવા માટે વિશ્વ બેંક દ્વારા ભારતને આપવામાં આવેલી લોનની વિગતો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1654593
FACT CHECK


(Release ID: 1654777)
Visitor Counter : 246