પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રોફેસર ગોવિંદ સ્વરૂપના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
08 SEP 2020 1:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર ગોવિંદ સ્વરૂપના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પ્રોફેસર ગોવિંદ સ્વરૂપ એક અસાધારણ વૈજ્ઞાનિક હતા. રેડિયો ખગોળશાસ્ત્રમાં તેમની સંશોધક કૃતિએ વૈશ્વિક પ્રશંસા મેળવી છે. તેમના અવસાનથી ખૂબ દુઃખ થયું. તેમના પરિવારજનો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1652351)
મુલાકાતી સંખ્યા : 240
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam