PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 04 SEP 2020 6:08PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 04-09-2020

 

 

 

  • ભારતમાં વધુ પ્રમાણમાં દર્દીઓ સ્વસ્થ થતા, સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ
  • વેન્ટિલેટર પર 0.5% થી ઓછા, આઇસીયુમાં 2% અને ઓક્સિજન સપોર્ટ પર 3.5% કરતા ઓછા દર્દીઓ
  • ભારતે કોવિડ-19 પરીક્ષણોમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખ્યું
  • સતત 2 દિવસથી 11.70 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
  • ખૂબ ઉંચું પરીક્ષણ સ્તર હોવા છતાં, દૈનિક પોઝિટિવિટી દર 7.5% ની નીચે અને સંચિત પોઝિટિવિટી દર 8.5% કરતા ઓછો

 

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

ભારતમાં વધુ પ્રમાણમાં દર્દીઓ સ્વસ્થ થતા, સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ, વેન્ટિલેટર પર 0.5% થી ઓછા, આઇસીયુમાં 2% અને ઓક્સિજન સપોર્ટ પર 3.5% કરતા ઓછા દર્દીઓ

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651265

 

ભારતે કોવિડ-19 પરીક્ષણોમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખ્યું, સતત 2 દિવસથી 11.70 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ખૂબ ઉંચું પરીક્ષણ સ્તર હોવા છતાં, દૈનિક પોઝિટિવિટી દર 7.5% ની નીચે અને સંચિત પોઝિટિવિટી દર 8.5% કરતા ઓછો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651215

 

પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651252

 

પ્રધાનમંત્રીએ US-ISPFના અમેરિકા- ભારત 2020 શિખર સંમેલનમાં વિશેષ સંબોધન કર્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651145

 

યુએસ-આઈએસપીએફના અમેરિકા-ભારત શિખર સંમેલન 2020માં પ્રધાનમંત્રીના વિશેષ સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651144

 

શ્રી પિયુષ ગોયલ કહ્યું કે દેશની નિકાસ અને આયાત સકારાત્મક વલણ દર્શાવે છે; વેપાર ખાધ સંકુચિત છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651202

 

04.09.2020 સુધીમાં ખરીફ પાક હેઠળ 1095.38 લાખ હેક્ટરનો વિક્રમી વિસ્તાર આવરી લેવામાં આવ્યો

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651248


(Release ID: 1651428) Visitor Counter : 262