PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
03 SEP 2020 6:28PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે દૈનિક સ્તરે સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી
- છેલ્લા 24 કલાકમાં 68,584 દર્દીઓ સ્વસ્થ થયા
- 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70%થી વધુ સાજા થવાનો દર નોંધાવ્યો
- ભારતમાં દૈનિક પરીક્ષણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો
- છેલ્લા 24 કલાકમાં 11.7 લાખથી વધુ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા
- કુલ પરીક્ષણોની સંખ્યા 4.5 કરોડથી વધુ
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે દૈનિક સ્તરે સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી, છેલ્લા 24 કલાકમાં 68,584 દર્દીઓ સ્વસ્થ થયા, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70%થી વધુ સાજા થવાનો દર નોંધાવ્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650970
ભારતમાં દૈનિક પરીક્ષણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો, છેલ્લા 24 કલાકમાં 11.7 લાખથી વધુ કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા, કુલ પરીક્ષણોની સંખ્યા 4.5 કરોડથી વધુ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650918
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન યુએસઆઈએસપીએફ -ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સંમેલનને સંબોધિત કર્યું, અમેરિકી કંપનીઓને આત્મનિર્ભાર ભારત અભિયાનમાં ભાગીદારી માટે આમંત્રણ આપ્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650770
7 સપ્ટેમ્બર 2020થી તબક્કાવાર રીતે મેટ્રો ઓપરેશન્સ ફરીથી શરુ થશે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650731
ગ્રામીણ જળ સ્વચ્છતા અને આરોગ્ય (WASH) સેવા પ્રદાતાઓ માટે સલામતીની સાવચેતી અંગે સલાહ સૂચનો આપવામાં આવ્યા
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650710
ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારતે ટોચના 50 ક્રમાંકિત દેશોમાં સ્થાન મેળવ્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650835
FACT CHECK
(Release ID: 1651130)
Visitor Counter : 246
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam