PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
પોસ્ટેડ ઓન:
02 SEP 2020 6:26PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોનો સાજા થવાનો દર વધુ
- સતત છઠ્ઠા દિવસે ભારતમાં દૈનિક 60 હજારથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ
- સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસ કરતા 2.1 મિલિયનથી વધુ
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29 લાખ (29,01,908) ને પાર થઇ ગઈ છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોનો સાજા થવાનો દર વધુ, સતત છઠ્ઠા દિવસે ભારતમાં દૈનિક 60 હજારથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ, સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસ કરતા 2.1 મિલિયનથી વધુ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650654
વૈશ્વિક સ્તરે ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતનો દર 1.76% અને સતત ઘટાડો ચાલુ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650585
મંત્રીમંડળે “મિશન કર્મયોગી” - જાહેર સેવા ક્ષમતા નિર્માણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCSCB)ને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650663
શ્રી પિયુષ ગોયલે ભારત-યુએસ વેપારને વધુ ઉંચાઈએ લઈ જવા હાકલ કરી છે; કહ્યું કે બંને રાષ્ટ્રો વૈશ્વિક મૂલ્યની સાંકળમાં સ્થિતિસ્થાપક વિશ્વાસપાત્ર ભાગીદારો હોઈ શકે છે
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650449
છાપવાની પ્રવૃત્તિઓ સંબંધિત આર્થિક સૂચનાઓ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650627
આત્મનિર્ભાર ભારત યોજના અંતર્ગત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અંદાજિત કુલ 2.8 કરોડ અટવાયેલા / સ્થાનાંતરિતોને આશરે 95% અનાજ આપવામાં આવ્યું
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1650442
FACT CHECK

(રીલીઝ આઈડી: 1650854)
મુલાકાતી સંખ્યા : 222
આ રીલીઝ વાંચો:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Malayalam