પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ FIDE ઓનલાઇન ચેસ ઓલેમ્પિયાડ જીતવા બદલ ચેસ ખેલાડીઓને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 30 AUG 2020 9:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ FIDE ઓનલાઇન ચેસ ઓલેમ્પિયાડ જીતવા બદલ ચેસ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપણા ચેસ ખેલાડીઓને FIDE ઓનલાઇન ચેસ ઓલેમ્પિયાડ જીતવા બદલ અભિનંદન. તેમની મહેનત અને સમર્પણ પ્રશંસનીય છે. તેમની સફળતા નિશ્ચિતપણે અન્ય ચેસ ખેલાડીઓને પ્રેરણા આપશે. હું રશિયન ટીમને પણ અભિનંદન આપવા માંગુ છું.”

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1650020) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam