પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાત્મા અય્યનકાલીને તેમની જયંતી પર યાદ કર્યા

પોસ્ટેડ ઓન: 28 AUG 2020 2:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા અય્યનકાલીને તેમની જયંતી નિમિત્તે યાદ કર્યા છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારત મહાત્મા અય્યનકાલી જેવા મહાનુભાવોનું ઋણી છે. સમાજ સુધારણા અને ગરીબ લોકોને સશક્ત બનાવવા માટેનું તેમનું કાર્ય હંમેશાં પ્રેરણારૂપ રહેશે. તેમની જયંતી પર તેમને યાદ કરીએ."

 

SD/GP/BT

 


(રીલીઝ આઈડી: 1649247) મુલાકાતી સંખ્યા : 290