માહિતી અને પ્રસારણ મંત્રાલય
23 ઓગસ્ટ, 2020ના રોજ મીડિયા પ્રોડક્શન માટે જાહેર કરેલ એસઓપી અંગે સ્પષ્ટતા
प्रविष्टि तिथि:
24 AUG 2020 5:02PM by PIB Ahmedabad
અત્રે સ્પષ્ટ કરવામાં આવે છે કે, 23 ઓગસ્ટ, 2020ના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ‘કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે મીડિયા પ્રોડક્શન માટેના નિવારક પગલાં અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો અને એસઓપી’ મીડિયા નિર્માણ માટે ફિલ્મોના શૂટિંગ, ટેલિવિઝન નિર્માણ, વેબ શ્રેણી સહિતના મીડિયા નિર્માણ માટે તેમજ તમામ પ્રકારના કાર્યક્રમો તૈયાર કરનાર ઇલેક્ટ્રોનિક અને ફિલ્મ માધ્યમ માટે લાગુ પડે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર એસઓપી મૂકવામાં આવી છે અને તેની લિંક અહીં આપેલ છે:
https://mib.gov.in/sites/default/files/SOP%20on%20Media%20Production%2021%20Aug%202020%20%281%29.pdf
SD/GP/BT
(रिलीज़ आईडी: 1648332)
आगंतुक पटल : 436
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Telugu
,
Urdu
,
Manipuri
,
Assamese
,
Bengali
,
English
,
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam