પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અરુણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિએ યાદ કર્યા

Posted On: 24 AUG 2020 11:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિએ યાદ કર્યા છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "ગત વર્ષે આ દિવસે આપણે શ્રી અરુણ જેટલીજીને ગુમાવ્યા. હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું.

અરુણજીએ ખંતપૂર્વક ભારતની સેવા કરી. તેમની સમજશક્તિ, બુદ્ધિમતા, કાનૂની કુશળતા અને શાનદાર વ્યક્તિત્વ ખરેખર ઉત્કૃષ્ટ અને મહાન હતું.”

 

SD/GP/BT


(Release ID: 1648148) Visitor Counter : 201