PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
18 AUG 2020 6:30PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે એક નવો વિક્રમ નોંધાવ્યો, એક દિવસમાં 9 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા
- એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયા
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 13 લાખથી વધુ
- સક્રિય કેસ (6,73,166) એ કુલ પોઝિટીવ કેસના માત્ર 24.91% છે
- ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 19 લાખ (19,77,779) ને પાર થઇ ગઈ છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે એક નવો વિક્રમ નોંધાવ્યો, એક દિવસમાં 9 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા, એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયા, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 13 લાખથી વધુ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646637
રસીકરણ વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય નિષ્ણાંત સમૂહે ઘરેલુ રસી ઉત્પાદકો સાથે બેઠક કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646506
કોવિડ-19 માટે ભારત-અમેરિકાના વર્ચ્યુઅલ નેટવર્ક માટે પુરસ્કારો જાહેર કરાયા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646582
માર્ચથી જૂન 2020 દરમિયાન કૃષિ ચીજવસ્તુઓની નિકાસમાં વર્ષ 2019 ના સમાન સમયગાળાની તુલનામાં 23.24% નો વધારો થયો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646632
શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટીલ ઉદ્યોગના નેતાઓને સરકાર સાથે ભાગીદારી કરવા માટે અપીલ કરી છે કે પ્રવાસી મજૂરોને ઓછા ખર્ચે મકાનો આપવામાં આવે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646657
FACT CHECK
(Release ID: 1646829)
Visitor Counter : 227
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Malayalam