PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 13 AUG 2020 6:31PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન


•    ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 56,383 દર્દીઓ સાજા થયા
•    સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 17 લાખની નજીક પહોંચી
•    સતત ઘટાડા સાથે મૃત્યુદર વધુ સુધરીને 1.96% થયો
•    ભારતે એક જ દિવસમાં વિક્રમજનક 8.3 લાખથી વધુ ટેસ્ટ હાથ ધર્યા
•    આજ દિન સુધી કુલ 2.68 કરોડથી વધારે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
•    પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા વધીને 19,453 પર પહોંચી


(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)


Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

 

 

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 56,383 દર્દીઓ સાજા થયા
વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645478

 

ભારતે એક જ દિવસમાં વિક્રમજનક 8.3 લાખથી વધુ ટેસ્ટ હાથ ધર્યા
વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645542

 

કેન્દ્ર સરકાર રાજ્યોમાં 3 કરોડથી વધુ N95 માસ્ક વિતરણના સીમાચિહ્ન પર પહોંચી, કેન્દ્ર સરકાર દ્વારા 1.28 કરોડથી વધુ પીપીઈ અને 10 કરોડ એચસીક્યૂ વિના મૂલ્યે વિતરણ કરી છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645435


 
“પારદર્શક કર વ્યવસ્થા- પ્રામાણિકનું સન્માન” ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645454

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” પ્લેટફોર્મનો શુભારંભ કર્યો
વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645472

 

ઓર્ગેનિક ખેડુતોની સંખ્યા દ્રષ્ટિએ ભારત પ્રથમ ક્રમે જયારે તેની ખેતી દ્રષ્ટિએ નવમા ક્રમે
વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645497


    



(Release ID: 1645619) Visitor Counter : 187