પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોઝિકોડમાં થયેલ વિમાન દુર્ઘટનામાં, મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી

Posted On: 07 AUG 2020 10:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોઝિકોડમાં થયેલ વિમાન દુર્ઘટનામાં, મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, કોઝિકોડમાં થયેલ વિમાન દુર્ઘટનાથી ખુબ જ દુઃખી છું. મારી સંવેદના એમની સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલ થેયલા લોકો જલ્દી સ્વસ્થ થાય એવી જ કામના કરું છું. વર્તમાન પરિસ્થિતિ અંગે કેરળના મુખ્યમંત્રી @vijayanpinarayi જી સાથે વાતચીત કરી. અધિકારીઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને શક્ય તમામ સહાય પુરી પાડી રહ્યા છે.

Pained by the plane accident in Kozhikode. My thoughts are with those who lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Kerala CM @vijayanpinarayi Ji regarding the situation. Authorities are at the spot, providing all assistance to the affected.

— Narendra Modi (@narendramodi) August 7, 2020

 

SD/BT



(Release ID: 1644341) Visitor Counter : 171