ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં પૂરને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રીએ મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરડ સંગમા સાથે વાત કરી અને તેમને કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવિત મદદનું આશ્વાસન આપ્યું હતું.
શ્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં નિશ્ચિતપણે મેઘાલયના લોકોની સાથે છે.
प्रविष्टि तिथि:
21 JUL 2020 2:45PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં પૂરને કારણે થયેલ જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ એક ટવીટમાં જણાવ્યું હતું કે, “મેં મુખ્યમંત્રી શ્રી કોનરડ સંગમા સાથે વાત કરી છે અને તેમને કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે.”
શ્રી અમિત શાહે કહ્યું કે "રાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં નિશ્ચિતપણે મેઘાલયના લોકોની સાથે છે."

DS/GP/BT
(रिलीज़ आईडी: 1640213)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam