પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 01 JUL 2020 10:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ  દિવસ નિમિત્તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી છે.

 

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આપણા મહેનતુ સીએ સમુદાયની તંદુરસ્ત અને પારદર્શક અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા રહી છે. રાષ્ટ્ર માટે તેમની સેવાઓનું મૂલ્ય અમૂલ્ય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસની શુભેચ્છાઓ."

 

 

GP/DS


(Release ID: 1635583) Visitor Counter : 176