પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી એ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા કરી
પોસ્ટેડ ઓન:
02 JUN 2020 7:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, દીવ ,દમણ અને દાદરા નગર હવેલીના પ્રસાશક શ્રી પ્રફુલ્લ પટેલ સાથે સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી, તેમણે કેન્દ્ર દ્વારા શક્ય તમામ મદદ કરવાની પણ ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે આ અંગે એક ટ્વીટમાં કહ્યું છે કે " પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી,દીવ ,દમણ અને દાદરા નગર હવેલીના પ્રસાશક શ્રી પ્રફુલ્લ પટેલ સાથે સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી, તેમણે કેન્દ્ર દ્વારા શક્ય તમામ મદદ કરવાની પણ ખાતરી આપી હતી.
GP/DS
(રીલીઝ આઈડી: 1628772)
મુલાકાતી સંખ્યા : 244
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam