પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને મહેશનવમીની શુભકામના પાઠવી
प्रविष्टि तिथि:
31 MAY 2020 1:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ દેશવાસીઓ ને મહેશનવમી પ્રસંગે શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું “દેશવાસીઓને મહેશનવમીની શુભકામના.આ પર્વ આપણને જન કલ્યાણ માટે પ્રતિબદ્ધ બનવાની પ્રેરણા આપે છે. દેવોના દેવ મહાદેવ અને માં પાર્વતીને મારી પ્રાર્થના છે કે તેઓ સમગ્ર દેશવાસીઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે.
GP/DS
(रिलीज़ आईडी: 1628131)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada